ચિંતા / લૉકડાઉનમાં ફરી એક વાર SBI આપશે ગ્રાહકોને મોટો ઝટકો, તમારા ખિસ્સા પર પડશે આ મોટી અસર

sbi cuts fixed deposit fd interest rates third time in two months effective from 12 may

લૉકડાઉનની સાથે જ બેંકોએ ઉઘાર લેનારાની સાથે સાથે નફા ઉપર પણ કાતર ચલાવી છે. તેનું નુકસાન એ ગ્રાહકોને વધારે થશે જેઓએ સેવિંગ્સને બેંકમાં ફિકસ્ડ ડિપોઝીટ કરાવીને રાખી છે. આ ગ્રાહકોનો નફો હવે ઘટી ગયો છે. SBIએ લૉકડાઉનમાં 2 વખત ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ