પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ખરાબ સમાચાર / લોકડાઉનમાં SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, બેંકે FDના વ્યાજદરમાં કર્યો મોટો ઘટાડો

SBI cuts FD rates by 40 bps across all tenors Check the new rates here

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ એફડી પરના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે તમામ અવધિની એફડી પરના વ્યાજદરમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો 27 મે એટલે કે બુધવારથી લાગુ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ, બેંકે આ મહિનાની શરૂઆતમાં પણ એફડી પરના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ