સુવિધા / SBI ગ્રાહકો માટે ખાસ : EMI ટાળવાનો વિકલ્પ લીધા પછી પણ હપ્તો કપાયો તો આ રીતે મેળવો પરત

SBI Costumers Can Get Back Its March EMI With These Options

દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે ચાલી રહેલાં લોકડાઉન વચ્ચે આરબીઆઇએ બેંકોને સૂચન કર્યું હતું કે તેઓ તેમના ગ્રાહકોને ત્રણ મહિના માટે લોનની EMI મુલતવી રાખવા રાખવાની સુવિધા આપે. આરબીઆઈના આદેશ બાદ એસબીઆઈ, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી અનેક બેંકોએ તેમના ગ્રાહકોને ઇએમઆઈ ત્રણ મહિના માટે મુલતવી રાખવાની સુવિધા આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ