અલર્ટ / SBI કસ્ટમર્સ આજે પતાવી લો જરૂરી કામ, કલાકો સુધી બંધ થવા જઈ રહી છે આ સર્વિસ

sbi complaint portal service will be closed today and tomorrow

SBI પોતાના કસ્ટમર્સને સારી સુવિધા આપવા માટે સમયે સમયે પોતાના પોર્ટલને અપડેટ કરતી રહે છે. આ માટે બેંકે એક જરૂરી જાણકારી ટ્વીટર દ્વારા શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ