વેકેન્સી / SBIમાં ક્લાર્કની પોસ્ટ માટે 8000 પોસ્ટ પર થશે બંપર ભરતી, આ રીતે ફટાફટ કરો અરજી

 SBI Clerk 2020 Notification: Online application starts today for 8000+ Vacancies

એસબીઆઈએ ક્લાર્કની પોસ્ટ માટે 7870 પોસ્ટ પર બંપર ભરતી કાઢી છે. ભારતીય સ્ટેટ બેંકે જૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) પોસ્ટ પર ભરતી માટે sbi clerk notification 2020 જારી કર્યું છે. જેને તમે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ sbi clerk notification 2020 પર જોઈ શકો છો. જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. તેના માટે અરજીની પ્રક્રિયા 3 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ રહી છે અને તેની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2020 છે. આ પોસ્ટ માટે પ્રી-એગ્ઝામ ફેબ્રુઆરી/ માર્ચ 2020માં થશે અને મેન્સ 19 એપ્રિલ 2020માં થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ