Ek Vaat Kau / SBI ગ્રાહકો 1લી જુલાઈથી ચૅક સાચવીને વાપરજો, બીજા આ 6 નિયમો પણ બદલાઈ જશે

જૂન મહિનો ખતમ થવાની તૈયારીમાં છે ત્યારે આગામી જુલાઈ મહિનામાં કેટલાંક નિયમો બદલાઈ જવાના છે. આ બદલાતા નિયમો તમારા જીવનમાં મહત્વના એટલે છે કારણ કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તો જાણો આજના Ek Vaat Kau માં એવા કયા નિયમો છે જે 1લી જુલાઈથી બદલાઈ જશે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ