ધડામ! / ગાજ્યા મેઘ વરસ્યા નહીં; સૌથી મજબૂત ગણાતો SBI કાર્ડ IPO ઓફર પ્રાઇસ જેટલી કિંમતે પણ ન ખૂલ્યો

SBI cards IPO crashes below its offer price on the first day amid coronavirus chaos

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડ વિભાગનો IPO કોરોના મહામારીના ભયના ઓથાર હેઠળ ખૂલ્યો હતો. વૈશ્વિક મંદીને ધ્યાને લેતા રોકાણકારોનો ઉત્સાહ મંદ પડી ગયો હતો અને આખરે ડચકા ખાતા 775 રૂપિયાની ઓફર પ્રાઇસથી મુકાયેલો શેર માંડ 661 રૂપિયે એટલે કે 12.45%ના ડિસ્કાઉન્ટ સાથે ખૂલ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ