શૅર / SBI Card IPO: શૅરની વહેંચણી થઇ ગઇ છે શરૂ, અહીં ચેક કરો આપના અલૉટમેન્ટનું સ્ટેટસ

sbi cards ipo allotment status know how to check pan application number client id

SBI Cards ના ઇનિશિઅલ પબ્લિક ઓફરિંગ (IPO) અલૉટમેન્ટની રાહ જોઇ રહેલા લોકો માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. વાત એમ છે કે સાંજ સુધીમાં એસબીઆઇ કાર્ડના IPO અલૉટમેન્ટની આશા રાખવામાં આવી રહી છે. એવામાં જે લોકોને આઇપીઓ અલૉટ થશે તેમને મેલ અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ દ્વારા સૂચિત કરવામાં આવશે. આ ઉપરાંત આપ જાતે પણ આઇપીઓના સ્ટેટસની જાણકારી લઇ શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ