દહેશત / સૌની આશાઓ મંડાયેલા SBI કાર્ડ IPOની હાલત થઇ આવી; કોરોના વાયરસ SBI કાર્ડ IPOની ગેમ બગાડશે?

SBI card IPO running on discount amid global market crash due to coronavirus

કોરોના વાયરસના કહેરથી શેરબજારમાં મોટા કડાકાના પગલે એસબીઆઇ કાર્ડના આઇપીઓમાં રોકાણકારોને જંગી નુકસાન થવાની શક્યતા છે. હવે આ આઇપીઓ દ્વારા નફો મળવાની આશા નહીંવત્ છે. ખાસ કરીને જેમણે આ આઇપીઓમાં રોકાણ કરવા માટે ઊંચા વ્યાજદરે નાણાં ઉધાર લીધા હતા તેમને મોટો ઝટકો લાગી શકે છે. એસબીઆઇ કાર્ડના આઇપીઓનું લિસ્ટિંગ સોમવારે થનાર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ