કામની વાત / SBI, HDFC, ICICIના ગ્રાહકો માટે કામના સમાચાર, 30 સપ્ટેમ્બરે બંધ થઈ જશે આ સુવિધા, જાણી લો નહીંતર...

sbi bob icici hdfc bank senior citizens special fd scheme ends on 30 september 2021

SBI, HDFC, ICICI બેંક અને બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને સ્પેશિયલ એફડી ઓફર કરી રહી છે, જે 30 સપ્ટેમ્બર 2021એ બંધ થઈ જશે. ચાલો જાણીએ ડિટેલ્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ