તક / ગ્રેજ્યૂએટ માટે SBIમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આટલી વેકેન્સી આવી છે, જેમાં કોઈ પણ પરિક્ષા વગર આ રીતે મળશે સરકારી નોકરી

sbi bharti 2020 sbi officer vacancy notification sarkari naukri for graduate

જો તમારુ ગ્રેજ્યુએશન પુરુ થઈ ગયુ છે તો ભારતીય સ્ટેટ બેંક તમને સરકારી નોકરીની સુવર્ણ તક આપી રહી છે. એસબીઆઈના ઓફિસર્સની લગભગ 4 હજાર પોસ્ટ પર વેકેન્સીની ભરતી આવી છે. આ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આવેદનની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. તેની તમામ જાણકારી તેની બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી લિંક પર આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ