બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગર: બાલાસિનોર GIDCમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટોન ક્રશરની બે ફેકટરીમાં તપાસ, રોયલ્ટી વગરના પથ્થર મળતા સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 દંડ તો સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 દંડ ફટકાર્યો

logo

બનાસકાંઠા : કોમેડીયન ભારતી સિંહે પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શન કર્યા, ભારતી સિંહે અંબાજીમાં કરાવી બાળકની મુંડન વિધિ, અગાઉ પણ માતાજીના આશીર્વાદ લેવા આવતા રહ્યા છે ભારતી સિંહ

logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

VTV / બિઝનેસ / sbi benefits of up to rs 2 lakh to jan dhan account holders check details

કામની વાત / તમારું પણ છે આ બેંકમાં ખાતુ તો એકદમ ફ્રી મળશે રૂપિયા 2 લાખનો લાભ, જાણો શું છે સ્કીમ

Bhushita

Last Updated: 09:02 AM, 10 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ભારતીય સ્ટેટ બેંકમાં ખાતું ધરાવો છો તો તમે 2 લાખ રૂપિયાનો ફ્રીમાં લાભ મેળવી શકો છો. તો જાણી લો શું છે ખાસ સ્કીમ.

  • આ બેંકમાં ખાતુ તો એકદમ ફ્રી મળશે રૂપિયા 2 લાખનો લાભ
  • મોદી સરકારની આ સ્કીમનો લો ઝડપથી લાભ
  • જન ધન ખાતાધારકો ફ્રી ઈન્શ્યોરન્સનો લઈ શકે છે લાભ

જો તમે ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)ના ગ્રાહક છો તો તમારા માટે આ ન્યૂઝ ફાયદા રૂપ છે. SBI તેના ગ્રાહકોને માટે 2 લાખ રૂપિયાનો ફ્રી ઈન્શ્યોરન્સ લાવી છે. બેંક આ સુવિધા જન ધન ખાતાધારકોને આપી રહી છે. SBI જે ગ્રાહકો પાસે રૂપે ડેબિટ કાર્ડ છે તેમને 2 લાખ રૂપિયાનો ફ્રી આકસ્મિક વીમો આપે છે. RuPay ડેબિટ કાર્ડ રાખનારાને મૃત્યુ વીમો, ખરીદ સુરક્ષા કવર અને અન્ય લાભ મળે છે. જન ધન એકાઉન્ટના ખાતાધારકો પણ ફ્રી ઈન્શ્યોરન્સનો લાભ લઈ શકે છે.  


 
કેવી રીતે કરશો ક્લેમ
આ યોજનાના આધારે વ્યક્તિગત દુર્ઘટના પોલીસી ભારતના બહાર થયેલી દુર્ઘટના માટે પણ કવર આપે છે. જરૂરી ડોક્યુમેન્ટને જમા કરાવીને વીમા રાશિના અનુસાર ભારતીય રૂપિયામાં ક્લેમનું પેમેન્ટ કરવામાં આવે છે. ન્યાયાલયના આદેશ અનુસાર લાભાર્થી કાર્ડધારક કે કાયદાકીય ઉત્તરાધિકારીના ખાતામાં નોમિનિ બની શકે છે. 
 
ટ્રાન્સફર કરવાનો પણ હોય છે વિકલ્પ
બેસિક સેવિંગ એકાઉન્ટને જન ધન યોજનામાં ખાતામાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ છે. જેની પાસે જન ધન એકાઉન્ટ છે તેમને બેંકથી રૂપે કાર્ડ આપવામાં આવે છે. 28 ઓગસ્ટ 2018થી ખોલાયેલા જન ધન ખાતા પર આ કાર્ડની વીમા રાશિ 1 લાખ રૂપિયા હશે. અને આ તારીખ બાદ આપવામાં આવેલા કાર્ડ પર આ રકમ 2 લાખની મળે છે. 

 


2014માં શરૂ કરાઈ છે યોજના
પ્રધાનમંત્રી જન ધન યોજના 2014માં શરૂ કરાઈ હતી. આ યોજનાના આર્થિક રીતે નબળા લોકોને સસ્તામાં ફાયનાન્શિયલ સર્વિસ, બેંકિંગ બચત અને જમા ખાતા, ક્રેડિટ ખાતા, પેન્શન સુધી પહોંચીને સુનિશ્ચિત કરે છે. કોઈ પણ વ્યક્તિ તેના ગ્રાહકને કેવાયસી ડોક્યુમેન્ટ આપીને ઓનલાઈન જન ધન ખાતું ખોલી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

2 લાખ રૂપિયા Benefits Insurance SBI jan dhan account ગ્રાહક જન ધન ખાતુ ફ્રી યોજના લાભ સ્કીમ sbi benefits of up to rs 2 lakh to jan dhan account
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ