OMG / SBI ની એક ભૂલ : ખાતા ધારકે મોદીજી પૈસા મોકલી રહ્યા છે એમ સમજીને ઉપાડી લીધા, જાણો સમગ્ર મામલો

sbi bank allot one account to two customers

મધ્યપ્રદેશના ભિંડમાં એક શખ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાને ગંભીરતાથી લઈ લીધી. જેના કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મામલો છે ભિંડ જિલ્લાના આલમપુરનો. જ્યાં SBI બેંકની ભૂલના કારણે એક શખ્સની મહેનતની કમાણી અન્ય શખ્સ ઉપાડતો રહ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ