કારોબાર / SBI ગ્રાહકો માટે ખરાબ સમાચાર, 1 જુલાઈથી લાગુ થશે આ નવો નિયમ

SBI ATM cash withdrawal, chequebook rules to change from next month.

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક 1 જુલાઈ 2021થી અમુક નિયમ બદલી રહી હોવાથી ગ્રાહકોને એટીએમમાંથી પૈસા ઉપાડવા વધારે ચાર્જ ચૂકવવો પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ