તમારા કામનું / SBI અને HDFC બેંકના ગ્રાહકોને થશે ફાયદો, FD પર વધ્યું વ્યાજ

sbi and hdfc bank increase hike fixed deposit fd interest rate

દેશની સૌથી મોટી બેન્ક SBI અને ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક HDFC Bankની ફિક્સ્ડ ડીપોઝીટની યોજનાઓમાં રોકાણ કરનારા ગ્રાહકોને સારો ફાયદો થશે. બંને બેન્કોએ એફડીના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ