તમારા કામનું / SBI બેંકમાં તમારું ખાતુ હોય તો ભૂલ્યા વગર વાંચી લો આ કામના સમાચાર, નહીંતર પસ્તાશો

SBI alerts account holders for phishing attack

દેશમાં કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંકે તેના ગ્રાહકોને જણાવ્યું છે કે, ટૂંક સમયમાં એક સાયબર એટેક થઈ શકે છે. જો એસબીઆઈના ગ્રાહકોએ ધ્યાન ન આપ્યું તો બેંકમાં રાખેલાં પૈસા ગાયબ થઈ શકે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ