કામની વાત / SBIએ ખાતેદારોને કર્યા એલર્ટ, રોકાણ પહેલાં કરી લો આ જરૂરી કામ

sbi alert personal banking security fraud investments deposits

જો તમે દેશની સૌથી મોટી SBI બેંકના ગ્રાહક છો તો તમારા માટે એક કામની વાત છે. SBIએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. SBIએ ગ્રાહકોને એલર્ટ કર્યા છે જે બેંકમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. આ સાથે જ બેંકની તરફથી થતાં ફ્રોડથી બચવા માટે પણ કેટલીક જરૂરી જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ