તમારા કામનું / SBIએ પોતાના 40 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ! બંધ થઈ શકે છે તમારી બેન્કિંગ સેવા, જાણો કારણ

sbi alert aadhaar pan linked before 31 march otherwise will be problem in banking service see process

SBIએ પોતાના દરેક ખાતાધારકોને એલર્ટ મોકલ્યું છે બેન્કે કહ્યું છે કે ગ્રાહક 31 માર્ચ સુધી પાન-આધાર કાર્ડને લિંક નહીં કરે તો તેમની બેન્કિંગ સેવા બંધ થઈ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ