પ્લાન / SBI ગ્રાહકો માટે મોટી ખબર: બૅન્ક ડેબિટ કાર્ડ બંધ કરવાનું વિચારી રહી છે, આ છે નવો પ્લાન

SBI aims to eliminate debit cards, promote digital payments

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે આ ન્યૂઝ કામના હોઈ શકે છે. હાલમાં એવા સંકેત મળી રહ્યા છે કે આવનારા સમયમાં એસબીઆઈના ડેબિટકાર્ડ બંધ થશે. જો એમ થશે તો તમારી પાસેના એસબીઆઈના ડેબિટ કાર્ડ બેકાર થશે. જાણો શું છે આખો કિસ્સો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ