અલર્ટ / SBIમાં તમારું ખાતુ છે તો ચેતી જજો નહીંતર થશે નુકસાન, બેંકે ગ્રાહકોને કર્યો આ મેસેજ

SBI account holder must know this alert of the bank

દેશમાં  બેંન્કિગ ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. આ ફ્રોડ નવી તરકીબોથી લોકોને પોતાની ઠગાઇમાં શિકાર બનાવી રહ્યાં છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંક સતત લોકોને અલર્ટ કરી રહ્યું છે. આ ઘટનામાં SBIએ મંગળવારના રોજ એક વધુ ટ્વિટ કરી પોતાના કરોડો ગ્રાહકોને અલર્ટ રહેવા અપીલ કરી છે. SBIએ એમ પણ કહ્યું કે તેઓ પોતાના કસ્ટમરોને આ પ્રકારના કોઇ ઇ-મેલ મોકલતા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ