જરૂરી વાત / દરેક વખતે સોરી કહી દેવુ હેલ્ધી રિલેશનશિપ માટે યોગ્ય નથી, કપલ જાણીલે આ વાત

saying your sorry every time is not good for a healthy relationship

કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય છે, ત્યાં તકરાર પણ થાય છે. પરંતુ જો તકરાર લાંબી થાય તો રિલેશનશિપ માટે નુકસાનકારક હોઇ શકે છે. જ્યારે પણ બે પાર્ટનરો વચ્ચે ઝગડો કે કોઈ વિવાદ થાય છે તો સમજદાર દંપત્તિ એકબીજાને સોરી કહીને વાત પૂર્ણ કરી દે છે અને આગળ વધે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ