Tech Masala / આ એપ ડાઉનલોડ કરી લો, ફોટો ક્લિક કરવા કોઈની જરૂર નહીં પડે

ઘણી વખતે કોઇ પાર્ટી કે કોઇ ફંક્શનમાં એકસાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય અને ગ્રુપ ફોટો પાડવાનો હોય ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે, કેટલાક લોકો ફોટામાં આવી શકતા નથી ત્યારે ટાઇમર સિવાય આપણે કોઇ ડિવાઇસની મદદથી ફોટો ખેંચી શકાય તેવું શક્ય બને ખરું ? ત્યારે તેનો જવાબ છે હા... તો શું છે આ ઉપાય તે જાણવા માટે જુઓ .. Tech Masala

બ્રેકિંગ ન્યૂઝ