ભક્તિ / શ્રાવણમાં આ મંત્રોચ્ચાર સાથે કરો શિવજીની આરાધના, તમામ કષ્ટ થશે દૂર

sawan somvar know the power of mahamrityunjaya mantra

ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ આવતા જ આખું વાતાવરણ પવિત્ર અને ધાર્મિક બની જાય છે. આ મહિનાનો લાભ બધા એ જ ઉઠાવવો જોઈએ. આ મહિનામાં જાપ કરવામાં આવેલા મંત્રો સિદ્ધ અને અસરકારક હોય છે. જેનાથી શિવજી પ્રસન્ન થાય છે. આખા શ્રાવણ મહિનામાં જાપ અને પૂજન કરવું જોઈએ. આ સિવાય ઘરમાં જો શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરવી જોઈએ. સાથે જ મંત્રોના જાપ રુદ્રાક્ષની માળાથી કરવા જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ