Friday, November 15, 2019

ધર્મ / ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, મંદિરમાં ભક્તો ઉમટયાં

sawan somvar 2019

ઉત્તર ભારતવાસીઓના શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે શિવજી મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ ભક્તોએ શિવજીના દર્શન માટે પહોંચી ગયા હતા. શિવજીને બિલીપત્ર અને જળાભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ