બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / શિવલિંગ પર જળ ચડાવતી વખતે આવી ભુલો ન કરતા, ભોલેનાથ થઈ જશે ક્રોધિત, જાણો જળાભિષેકના નિયમ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:08 AM, 23 July 2024
1/5
અષાઢ મહિનાની પૂનમ સમાપ્ત થયા બાદ શ્રાવણનો મહિનો શરૂ થાય છે. હિંદુ પંચાગ અનુસાર ગઈકાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. પરંતુ ગુજરાતી કેલેન્ડર અનુસાર આપડે 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આ વખતે શ્રાવણમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ અને આયુષ્માન યોગની સાથે ઘણા રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.
2/5
માનવામાં આવી રહ્યું છે કે આવો દુર્લભ યોગ 72 વર્ષના બાદ બની રહ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ વખતે સમુદ્ર મંથનમાંથી નિકળેલુ વિષ ભગવાન શિવે ધારણ કર્યું હતું. જેના કારણે ભગવાન શિવનું શરીર તપવા લાગ્યું હતું. એવામાં દેતાઓએ ચિંતિત થઈને ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો.
3/5
4/5
5/5
સૌથી પહેલા શિવલિંગના જળાધારીની દિશામાં જળ ચડાવવું જોઈએ. જ્યાં ગણેશજીનો વાસ માનવામાં આવે છે. હવે શિવલિંગના જળધારને જમણી દિશામાં જળ ચડાવો. જે ભગવાન કાર્તિકેયની માનવામાં આવે છે. ત્યાર બાદ જળધારા વચ્ચે કરો જે ભોલેનાથની પુત્રી અશોક સુંદરીને સમર્પિત છે. હવે શિવલિંગની ચારે બાજુ જળ ચડાવો, જે માતા પાર્વતીની જગ્યા માનવામાં આવે છે. આખરે શિવલિંગની ઉપરના ભાગમાં જળ ચડાવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ