સાવલીનો સંગ્રામ / કોંગ્રેસના ઉમેદવાર રાઉલજીએ ભાજપ ઉમેદવાર ઇનામદાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું ડંકાની ચોટ પર ખુલ્લા પાડીશ

Savli regarding election Congress candidate from Savli Kuldeep Raulji BJP Ketan Inamdar

ચૂંટણીને લઇને સાવલીમાં એક જાહેર સભા દરમિયાન સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીએ ભાજપ ઉમેદવાર કેતન ઈનામદાર પર આરોપ લગાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ