VIDEO STORY / જોઉં છું કોણ ઊભું રહે છે, ખાલી ફોર્મ ભરીને જતો રહીશ તો પણ જીતી જઈશ, ગુજરાતના ધારાસભ્યનો હૂંકાર

Savli MLA Ketan Inamdar Statement on Assembly Elections

વડોદરાના સાવલી ખાતે  પશુપાલક સંમલેનમાં  MLA કેતન ઈનામદારે હાજરી આપી હતી. ફોર્મ ભરીશ તો પણ ચૂંટણીમાં જીત પાક્કી છે તેવો 'મત' રજૂ કરી પશુપાલકોને ડેરીના કામ બાબતે અશ્વાસન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ