જ્યોતી / 189 વર્ષ પહેલા જન્મેલી એક અનોખી મહિલા, જેણે સમાજની સામે પડી સ્ત્રી શિક્ષણ અને ઉત્થાનમાં જીવન હોમ્યુ

Savitribai phule birthday 3rd January 1931

સાવિત્રીબાઈ ફૂલે નામ તો ક્યાંક સાભળેલું જણાય છે નહીં? હા આ એ જમનાના સુધારક મહિલા છે જ્યારે ગાંધીજી જન્મ્યા પણ નહોતા. જ્યોતિરાઓ ફૂલે યાદ હશે એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ વખતે કન્યા કેળવણી અને શિક્ષણ માટે સંઘર્ષ કરીને શાળા શરૂ કરી હતી. સમાજના માન અપમાનને ગળી જઈને દલિત સમાજની દીકરીઓને શિક્ષાનો ભેખ આપવાનું નક્કી કરનાર મહિલા સાવિત્રીબાઈ ફૂલેની આજે જન્મ જયંતી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ