એલર્ટ / કોરોના સંકટ વચ્ચે PF કાઢવાની છેલ્લી તારીખમાં 2 દિવસ બાકી, આ રીતે કાઢી લો તમારા રૂપિયા

savings and investments pf withdrawal last date in coronavirus time is expiring soon 30 june

મોદી સરકારની તરફથી કોરોના કાળમાં PFના રૂપિયા કાઢવાની સુવિધા આપવામાં આવી હતી. તેની છેલ્લી તારીખ 30 જૂન છે. જો તમે હજુ સુધી આ રૂપિયા કાઢ્યા નથી તો જલ્દી કરો. આ પ્રોસેસથી તમે ઝડપથી તમારા રૂપિયા કાઢી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ