તમારા કામનું / સોવિંગ એકાઉન્ટ પર અહીં મળી રહ્યું છે સૌથી વધારે વ્યાજ, જુઓ 4 સૌથી મોટી બેન્કોની લિસ્ટ

savings account interest rate check rates of icici bank and pnb sbi hdfc bank

HDFC બેંકે 6 એપ્રિલ, 2022થી સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ બેંક રૂપિયા 50 લાખથી ઓછી ડિપોઝીટ પર 3% વ્યાજ આપી રહી છે. 50 લાખ કે તેથી વધુની રકમ પર આ બેન્ક 3.50 ટકા વ્યાજ આપી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ