બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / દર મહિને 5000 રૂપિયાની બચત કરીને બનો કરોડપતિ, મ્યુચ્યુઅલ ફંડ SIPમાં આ રીતે કરો ઈન્વેસ્ટમેન્ટ
Last Updated: 05:37 PM, 8 August 2024
લાંબા સમયમાં મોટા ફંડ બનાવવા માટે Mutual Fundને એક પ્રભાવશાળી અને કારગર ઈન્વેસ્ટમેન્ટ ટૂલ માનવામાં આવે છે. જો તમે નોકરીયાત વ્યક્તિ છો અને તમારી સેલેરી વધારે નથી તો એવી સ્થિતિમાં તમે નાની રકમથી Mutual Fund SIP શરૂ કરી લાંબા સમયમાં સારા પૌસા બનાવી શકો છો. અહીં અમે જણાવીશું કે દર મહિને 5 હજાર રૂપિયા બચાવીને કેવી રીતે કરોડપતિ બનાવી શકાય છે.
ADVERTISEMENT
Mutual Fundના ફાયદા
ADVERTISEMENT
લાંબા સમયમાં મોટું કોર્પસ તૈયાર કરવા માટે Mutual Fundને એટલા માટે સૌથી પ્રભાવિત રોકાણ માનવામાં આવે છે કારણ કે તેના દ્વારા તમને બજારના આકર્ષક રિટર્ન મળવાની સાથે જ કમ્પાઉન્ડિંગનો પણ વધારે ફાયદો મળે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કમ્પાઉન્ડિંગની મોટી રકમ ત્યારે જ મળશે જ્યારે તમે લાંબા સમય માટે રોકાણ કરશો.
500ની SIPથી કેટલા સમયમાં બની શકાય છે કરોડપતિ?
જો તમારી સેલેરી વધારે નથી પરંતુ તમે દર મહિને 5,000 રૂપિયા બચાવી શકો છો તો તમે તેની રકમના Mutual Fund SIPમાં રોકાણ કરી કરોડપતિ બની શકો છો. ઓનલાઈન SIP કેલ્ક્યુલેટર દ્વારા ગણતરી કરવા પર માહિતી મળશે કે દર મહિને જો 5,000 રૂપિયાનું રોકાણ કરશો તો તેના પર 12 ટકા અનુમાનિત વાર્ષિક વ્યાજ મળે છે 26 વર્ષમાં 1 કરોડ રૂપિયાથી પણ વધારેનું ફંડ તૈયાર કરી શકે છે.
વધુ વાંચો: રતન તાતાની કંપનીએ બનાવ્યા માલામાલ, 1 લાખના થયા 49 લાખ, 2નો શેર 98 રૂપિયાને પાર
5000 રૂપિયાની SIP 19-20 વર્ષમાં પણ બનાવી શકે છે કરોડપતિ
જો તમને 5000 રૂપિયાના રોકાણ પર 15 ટકાનું અંદાજે વ્યાજ મળે છે તો 1 કરોડ રૂપિયા તૈયાર થવામાં 22 વર્ષનો સમય લાગે છે. તેના ઉપરાંત જો તમને 18 ટકાનું અંદાજીત વ્યાજ મળે છે તો તમે 19 થી 20 વર્ષ બાદ કરોડપતિ બની શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT