Ek Vaat Kau / આ એપ્લિકેશનથી સમય બચાઓ. જોઈએ તેટલુંજ બતાવશે

આપણાં ઘરમાં એસી બગડયું છે ફ્રિજ કે ટીવી બરોબર ચાલતું નથી, કે પછી ગેસનો ચૂલો અને વોશિંગ મશીનમાં રિપેરિંગની જરૂર છે, ભાડાનું મકાન જોઈએ છીએ કે વેચાણે મકાન લેવું છે આ બધુ જ એક જ ફોર્મેટમાં મળી જશે. તે પણ તમારા ફોનમાં, આ એપ્લિકેશનથી સમય બચાઓ. જોઈએ તેટલું જ ફક્ત પિનકોડ નાખી દેશો એટલે બતાવશે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ