સ્કિન પ્રોબ્લેમ / શું તમારે હાથની રેખાઓ બચાવવી છે! તો હવે ‘શેકહેન્ડ’નાં બદલે કરો ‘નમસ્તે’

To save hands lines, make 'Namaste' instead of 'ShakeHand'

ચંડીગઢઃ એવું કહેવાય છે કે હાથની રેખાઓમાં કિસ્મત હોય છે. હાથની રેખા પરથી ભવિષ્યનો અંદાજ પણ લગાવી શકાય છે, પરંતુ હવે આ રેખાઓ પર ખતરો ઊભો થયો છે. માત્ર ફ્યૂચર નહીં પ્રેઝન્ટ બચાવવું પણ મુશ્કેલ થવા લાગ્યું છે. બાયોમેટ્રિક આઇડેન્ટિટી પ્રૂફના સમયમાં લોકોની આંગળીઓની રેખાઓ નષ્ટ થઇ રહી છે. આવું થઇ રહ્યું છે ફિંગર પ્રિન્ટ એક્ઝિમા નામના ‌સ્કિન પ્રોબ્લેમથી. જે એક આંગળીથી શરૂ થઇને બંને હાથની તમામ રેખાઓને મિટાવી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ