ના હોય! / યુવક રાત્રે સૂતો હતો અને પેન્ટમાં કોબ્રા સાપ ઘૂસી ગયો, પછી આખી રાત જે થયું તે ચોંકાવનારું

save for a youth from poisonous snake mirzapur

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં, કોબ્રા સાપ એક વ્યક્તિના જિન્સ પેન્ટમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ આખી રાતે યુવાન એક સ્તંભને પકડી ગભરામણમાં ઉભો રહ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ