સમસ્યા / VIDEO : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઓનલાઈન એજ્યુકેશન મામલે ચોંકાવનારો સર્વે

Saurathra university online education survey

હાલના સમયે જ્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ છે ત્યારે શહેરી વિસ્તારોમાં સુવિધા મળી રહે છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.ગામડા માં રહેલા 35ટકા વિદ્યાર્થીઓ સ્માર્ટફૉન ના અભાવે ભણી શકતા નથી આ તમામ બાબત સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી ના મનોવિજ્ઞાન ભવન ના એક  ચિંતાજનક સર્વે માબહાર આવી છે  જોઇ એ આ સર્વે મા ઓન લાઇન અભ્યાસ મા ગામડા માં કેવી સ્થિતિ જોઇએ આ ખાસ અહેવાલ માં  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ