રાજનીતિ / સૌરાષ્ટ્રના 16 ધારાસભ્યોને રાજકોટથી રાજુલા લવાયા અને આવતીકાલે ધારી જશે, છેલ્લી ઘડીએ કોંગ્રેસે બદલ્યો પ્લાન

Saurastra 16 congress mla rajkot to rajula gujarat politics

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને લઇ જોડતોડની રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ચોથા તબક્કામાં 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે કોંગ્રેસે રિસોર્ટ પોલિટીક્સ શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલ તો સૌરાષ્ટ્રના આ તમામ 16 ધારાસભ્યોને રાજુલા ધાનાણીના ગઢમાં લવાયા છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ