જીત / રણજીનાં રણમાં સૌરાષ્ટ્ર સર્વશ્રેષ્ઠ, 76 વર્ષ બાદ ચેમ્પિયન

saurashtra won ranji trophy final against bangal

રણજી ટ્રોફીની ફાઈનલ મેચ બાદ પાંચમાં દિવસે બંગાળ સામે સૌરાષ્ટ્રે જીત નોંધાવી છે. સૌરાષ્ટ્રનાં 425 રન સામે બંગાળની ટીમ 381 રનમાં ઓલઆઉટ થઇ ગઈ. પ્રથમ ઇનિંગમાં મેળવેલી લીડનાં આધારે ટેક્નિકલ રીતે સૌરાષ્ટ્રની ટીમ વિજેતા બની. નોંધનીય છે કે અગાઉ પણ સૌરાષ્ટ્રએ ફાઈનલમાં બંગાળને જ માત આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ