શરમ કરો / નેશનલ ગેમ્સની હોકી મેચ રમાય તે પહેલા જ હિન હરકત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડની એસ્ટો ટર્ફ કોઈએ ફાડી નાખી

Saurashtra University's hockey ground damaged before a hockey match was played

નેશનલ ગેમ્સમાં હોકી મેચ રમાય તે પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડને નુકસાન થયું છે. કોઇ વિઘ્ન સંતોષીઓએ હોકીના એસ્ટો ટર્ફ ગ્રાઉન્ડમાં નુકસાની કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસની સુરક્ષા પર મોટો સવાલ ઊભો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ