ડિઝીટલ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એવો નિર્ણય લીધો કે વિદ્યાર્થીઓને વિશ્વમાં ક્યાંય પણ એડમિશન લેવામાં રહેશે સરળતા

Saurashtra University student digitally save certificates National Academic Depository

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં જોડાતા હવે વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિઝીટલ રીતે સાચવશે. અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ઓનલાઇન વેરિફિકેશન કરાવી શકશે. રાજ્યમાં એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ એવી છે જેમાં વિદ્યાર્થીનો કલર ફોટો, લેમિનેટેડ માર્કશીટ અને ક્યુઆર કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી રહી છે. હાલમાં વર્ષ 2019 પછીની તમામ માર્કશીટ ઓનલાઇન મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ