રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર હરેશ ઝાલાને એન્ટી હેરેસમેન્ટ સેલે નિર્દોષ જાહેર કર્યા, પરંતુ ઉપકુલપતિએ કહ્યું...

Saurashtra University professor Haresh Zala Innocent declared by anti woman harassment Cell

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન્ટી વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસર હરેશ ઝાલાને ક્લીનચીટ આપવામાં આવી છે. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હરેશ ઝાલાને હજુ નિર્દોષ જાહેર કરાયા નથી. તેમને નિર્દોષ જાહેર કરવા અંગેનો નિર્ણય સિન્ડિકેટની બેઠક બાદ લેવામાં આવશે. તેમજ ઓડિયો ક્લિપનો FSL રિપોર્ટ કરાશે અને વાયરલ ઓડિયોની તપાસ કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ