લાલ 'નિ'શાન

મહામંથન / લંપટ શિક્ષકોથી શિક્ષણ જગત ક્યારે મુક્ત થશે?

શિક્ષક કભી સાધારણ નહીં હોતા આવુ કહેવા માટે હવે વિચાર કરવો પડશે, કારણ કે દિવસે ને દિવસે શિક્ષણ જગતને કલંક લાગે એવા કિસ્સાઓ સામે આવતા જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન તરીકેની ફરજ બજાવતા પ્રોફેસર ઝાલાએ જે અઘટિત માંગણી કરી તે બે દિવસથી ચર્ચાનો વિષય બની ચૂકી છે એટલે એના વિશે વધુ કહેવાની જરૂર નથી પરંતુ દુખ સાથે એ સવાલ પૂછવો પડે કે આવા લંપટોથી શિક્ષણ જગત કયારે મુક્ત થશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ