કાર્યવાહી / સૌરાષ્ટ્ર યુનિ.નું પેપર પ્રિન્સિપાલે જ ફોડ્યું: પરીક્ષા કરાઇ રદ્દ, પોલીસે પાંચ કલાકમાં કેસ સોલ્વ કર્યો

Saurashtra University Paperleak scandal, Police claim to solve case in 5 hours

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Comનું પેપર લીક થવા મામલે રાજકોટ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પેપરલીક કેસ પોલીસ 5 કલાકમાં કેસ ઉકેલી લીધો હોવાનો દાવો કરી રહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ