મુલાકાત / સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પદ્ધતિનો અભ્યાસ કરવાથી ઓછા થશે છબરડા?

Saurashtra university exam method copy case

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વારંવાર કોપી કેસ અને છબરડાઓની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે તેને દૂર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે અન્ય યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિનો અભ્યાસ કરશે. જેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 10 સભ્યો અન્ય યુનિવર્સિટીની મુલાકાતે જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ