રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિ.માં ડમી વિદ્યાર્થીકાંડ મુદ્દે વધુ ખુલાસો, પ્રિન્સિપાલ અને કોંગ્રેસ નેતાનો ઓડિયો વાયરલ, જાણો શું છે મિલીભગત

Saurashtra University Dummy Student Matter principle congress worker talking audio

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BA સેમ-1ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીના મામલો સામે આવ્યો છે. જેમાં  ભાજપના આગેવાન અલ્પેશ ઢોલરીયાના ડમીકાંડમાં વધુ એક ખુલાસો થયો છે.  સમગ્ર મામલે કોલેજ પ્રિન્સિપાલ અને કોંગ્રેસ આગેવાનનો ઓડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ આગેવાન દિનેશ પાતર અને પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલાનો ઓડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ