રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદોમાં, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીએ વિદ્યાર્થિનીની છેડતી કરતા મચ્ચો હડકંપ

 Saurashtra University again in controversy over student molestation issue

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક વાર ફરી વિવાદોમાં આવી છે. જેમા યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીએ વિદ્યાર્થીનીની ખોટી ઓળક આપી તેને ફોન અને મેસેજ કરીને તેની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ