ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સાવચેતી / 'મહા' વાવઝોડાંના સંકટથી બચવા સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હાઈઅલર્ટ, અનેક બોટ સંપર્ક વિહોણી

Saurashtra sea maha cyclone alert in port

સૌરાષ્ટ્રના દરિયા કિનારે મંડરાઇ રહેલા 'મહા' વાવાઝોડાંના ખતરાને લઇને તમામ બંદર પર હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. 'મહા' વાવાઝોડું 7 નવેમ્બરે ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. જો કે વાવાઝોડું માંગરોળથી પોરબંદર વચ્ચે ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલ આ વાવાઝોડાંની ગતિ દરિયામાં ધીમી પડી છે. તેમ છતાં તેની અસરના પગલે રાજ્યભરમાં પવન ફૂંકાય તેવી શક્યતા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ