હરખની હેલી / પોરબંદર, રાજકોટ, જૂનાગઢ સહિત આખા સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ ક્યાં કેવો વરસાદ

saurashtra region  heavy rain fall today

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, સિઝનનો સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ કરી શરૂ, ખેડૂતોમાં હરખની હેલી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ