લાલ 'નિ'શાન

ક્રાઇમ / સૌરાષ્ટ્રમાં મોતનો સન્નાટો! છેલ્લાં 7 દિવસમાં 5 હત્યાથી પોલીસની કામગીરી પર સવાલ

Saurashtra: Question about police operation in 7 days in 5 murders

સૌરાષ્ટ્રમાં ખૂનામરકી દિવસે ને દિવસે સતત વધી રહી છે. માત્ર નાની નાની વાતોમાં લોહી તરસ્યાં લોકો જીવ લેતા ખચકાતા નથી. ભાવનગરમાં છેલ્લાં 5 દિવસમાં 4 ખૂન થયાં છે. જાણે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ હોય તેમ છેલ્લાં 5 દિવસમાં દરરોજ 4 હત્યા થઈ છે. એક બિલ્ડીંગ કોંન્ટ્રાક્ટર તરીકે કામ કરનાર યુવકની શનિવારે હત્યા થઈ તો, સસરાની મદદ કરવા પહોંચેલા એક જમાઈનું પણ મર્ડર થઈ ગયું. તેવી જ રીતે પવિત્ર ધામ સિદસરમાં ભૂવાને પણ ગુનાખોરોએ ના છોડ્યાં. ભૂવાની પહેલાં તો લૂંટ થઈ અને ત્યાર બાદ તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ