ખુશખબર / સૌરાષ્ટ્ર-કચ્છના પશુપાલકો માટે આનંદના સમાચારઃ રાજકોટમાં આ મોટી ડેરીનો પ્લાન્ટ થશે શરૂ

saurashtra kutch rajkot amul dairy new plant start

સૌરાષ્ટ્રમાં અને કચ્છના પશુપાલકો માટે સૌથી આનંદના સમાચાર આવ્યાં છે. અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વાલમજી હુંબલે કહ્યું છે કે રાજકોટ શહેરના જામનગર રોડ પર અમૂલ દૂધનો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ