ચોમાસું / રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત 53 તાલુકાઓમાં 1થી 4 ઇંચ વરસાદ

Saurashtra-Kutch Including Rain in state

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રીય થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના 53 તાલુકામાં મેઘમહેર યથાવત છે. તો હવામાન વિભાગે આજે છુટા છવાયા વરસાદની અને 26 તારીખ બાદ ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ